આઇસબર્ગ
- પું.
- બરફનો ટેકરો; પાણીમાં તરતો બરફનો મોટો જથ્થો; આવા તરતા બરફના મોટા પહાડો તો કોઈક કોઈક પાંચ માઇલ લાંબા, ત્રણ માઇલ પહોળા ને એક માઈલ ઊંચા હોય છે. તેનાથી બચવા માટે ચોકી કરવા મોટે ખરચે આગબોટો દોડાવાય છે. આ લોકો આસપાસ બધે તેના ખબર આપે છે ને તેનો નાશ ક્યારે થશે, ક્યાં જશે વગેરે હકીકત પૂરી પાડે છે.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- [અંગ્રેજી આઇસ (બરફ) + જર્મન બર્ગ (ડુંગર)]
સંદર્ભ
ફેરફાર કરો- આઇસબર્ગ ભગવદ્ગોમંડલ પર.