આઇસક્રીમ
- પું.
- ખાંડવાળા દૂધની બરફથી ઠારી ઘટ બનાવેલી ખાવાની વાની; દૂધઠાર; બરફથી ઠારેલા દૂધનો અથવા મેવાના રસનો એક જાતનો ખાવાનો પદાર્થ. સ્પેન અને ફ્રાન્સમાં પાંચમી સદી અને ઇંગ્લંડમાં સાતમી સદીમાં તે દાખલ થયો હતો.
- (લાક્ષણિક) ઠારેલો કોઈ પણ ખાવાનો પ્રવાહી પદાર્થ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- અંગ્રેજી [આઇસ (બરફ) + ક્રીમ (તર)]
સંદર્ભ
ફેરફાર કરો- આઇસક્રીમ ભગવદ્ગોમંડલ પર.