આઇરિસ
- સ્ત્રી.
- (શરીર) આંખમાં રહેલો માંસમય પડદો. કનીનિકા. આ માંસમય પડદાની વચ્ચે કીકી આવેલી છે. આ પડદો સાંકડો કે પહોળો થવાથી કીકી નાની મોટી થાય તેથી કિરણો જોઈતા પ્રમાણમાં જ આંખમાં દાખલ થઈ શકે.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- અંગ્રેજી
સંદર્ભ
ફેરફાર કરો- આઇરિસ ભગવદ્ગોમંડલ પર.