આઇબિસ
- ન.
- મિસર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં થતું લાંબી અને વાંકી ચાંચવાળું એક પક્ષી. અગાઉના વખતમાં મિસરી લોકો તેને પવિત્ર ગણાતા, અને પોતાના મંદિરમાં તેને રાખતા. નુકસાનકારક જંતુઓ અને પેટે ચાલનાર પ્રાણીઓનાં ઈંડાં તે ખાતું મનાય છે.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- અંગ્રેજી
સંદર્ભ
ફેરફાર કરો- આઇબિસ ભગવદ્ગોમંડલ પર.