મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
અસૂર
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧. (ન.) સૂર્ય આથમ્યા પછીનો સમય.
૨. (ન.) (લા.) મોડું; વાર; વિલંબ.
વ્યુત્પત્તિ :
[સંસ્કૃત]. અ ઉત્સૂર ( સાંજ )
ઉપયોગ :
આથમ્યા પછી
અસૂર
નહિ અને લૂંટાયા પછી ભે નહિ. – લોકોક્તિ
ઉતરી આવેલા શબ્દો
ફેરફાર કરો
અસૂરો, અસૂરી, અસૂરું