- ૧. (પું.) અડચણ; કઠણાઈ
- ૨. (પું.) જુદાપણું
- ૩. (પું.) શંકા
- ૪. [હિં] (ન.) અનિશ્ચય; ચિત્તથી અસ્થિરતા
- ૫. [સં. અ (નહિ) + સમંજસ (યોગ્યતા)] (ન.) અયોગ્યતા; અઘટિતપણું.
- ૬. (ન.) મેળ ન ખાય તેવું હોવાપણું; અસંગતિ
- ૭. [સં. અ (નહિ) + સમંજસ (લાયક)] (વિ.) અઘટિત; અનુચિત; અયોગ્ય
- ૮. (વિ.) બાળકની વાણી જેવું; ભાંગ્યુંતૂટ્યું અને મીઠું; કાલું.
- ૯. (વિ.) મૂર્ખાઈ કરેલું; અર્થ વગરનું; સૂર્યની પાસે અંધકાર હશે એમ સમજી તેને મશાલ બતાવવા જેવું કૃત્ય અસમંજસ કહેવાય.
- ૧૦. (વિ.) સમજાય નહિ તેવું; અસ્પષ્ટ; અગમ્ય.
- ૧૧. (વિ.) સમજાય નહિ એવું; જુંદું.
- ૧૨. (અ.) છાજે નહિ તેમ; અનુચિત રીતે.
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૬૩૩