અવાવરું
- ૧. (વિ.) બહુ વખતથી વપરાયા વિનાનું; અવડ
- ૨. જે વ્યવહારમાં, ઉપયોગમાં લાવવામાં નથી આવતું તેવું, અવડ (મકાન)
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall work in Gujarati), page ૨૨૩:
- આ અવાવરું ઢગલામાં એક્કેએક વાસણથી અમરતનાં આંગળાં પરિચિત હતાં.
- ઉદાહરણ