અરેરાટી
- સ્ત્રી.
- અરે હોવી કે થવી તે; ફિકર; ચિંતા
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (overall work in Gujarati), page ૧૬૯:
- “આ પટેલતલાટીનાં રાજીનામાં અપાયાં ત્યારથી સરકારના સાંધા ખરેખર ઢીલા થવા લાગ્યા, અને સરકારી અમલદારોના ઉરમાં ખરી અરેરાટી પેઠી.”
- અરેરે એવો ઉદ્ગાર નીકળી જાય એવી દશા; કમકમાટી
- જાતિવાચક શબ્દ
- અરેરાટ