અભ્રાંત
- ૧. વિશેષણ
- ખરા જ્ઞાનવાળું.
- ભ્રાંતિ એટલે ભ્રમ વગરનું.
- સ્વસ્થ; સ્થિર.
- ઉદાહરણ સં. ૧૯૮૫, શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર, મહાન સાધ્વીઓ (overall work in Gujarati), page ૧૬૩:
- “એ હવે ઈસુ ખ્રિસ્તને મનુષ્યોનો મુક્તિદાતા અને બાઈબલને અભ્રાન્ત – કદી પણ ભૂલ ન ખાય - એવું ધર્મપુસ્તક માની શક્યાં નહિ.”
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ ભાષા: સંસ્કૃત
- વ્યુત્પત્તિ શબ્દ: અ (નહિ) + ભ્રાંત (ભ્રમ વાળું જ્ઞાન)
સંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 423