• ૧. નપુંસકલિંગ
    • આકડાનો છોડ.
    • [સં. અભિ (વિશેષ) + ઉત્થાન (ઉદય)] આબાદી; ચડતી.
    • ઉદ્યમ.
    • ઊઠવું તે.
    • પેદા થવા પણું; ઉત્પત્તિ; ઉદ્‌ભવ.
    • સૂર્યોદય.
    • હરીફાઈ.
    • [સં. અભિ (તરફ) + ઉત્થાન (ઊભા થવું તે)] સન્માન આપવા માટે ઊભા થવું તે.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો


  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 420