• ૧. પું.
    • ભિખારી; માંગણ.
    • મહેમાન; પરોણો; અતિથિ.
    • સાધુ; સંન્યાસી.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી (overall work in Gujarati), page ૨૦:
      “આ સાર્વજનિક સ્થળે ગરીબગુરબાં, બાવાસાધુ અને અપંગ-અભ્યાગતો તો કાયમના અડિંગા નાખીને પડ્યાં જ રહેતાં”
  • ૨. વિશેષણ
    • મુલાકાત લેનાર.
    • પાસે આવેલું.
    • વગર તેડે આંગણે આવી ચડેલું.
  • વ્યુત્પત્તિ
    • सं. અભિ (પાસે; તરફ) + આગત (આવેલું)