અભિજ્ઞાન
- ન.
- ઓળખ; ‘તે આ જ છે’ એવું જ્ઞાન.
- ઓળખાણની નિશાની; એંધાણ; યાદી આપે એવું ચિહ્ન.
- ચંદ્રના બિંબનો કાળો ભાગ.
- નોંધણી.
- મહોર; સીલ.
- સ્મરણ; સ્મૃતિ.
- સ્વીકાર; અંગિકાર.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: [અભિ (સરખું) + જ્ઞાન]
સંદર્ભ
ફેરફાર કરો- અભિજ્ઞાન ભગવદ્ગોમંડલ પર.