• (૧)
    • વ્યુત્પત્તિ: (અફીણ=અહિ+ફીણ, અહિ કહેતાં સર્પ, તેનાં ફીણ.)
    • ઉદાહરણ
      ૧૯૪૬, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા (in English), page ૬૨:
      ઉપલા ટિપ્પણમાંથી આટલી બાબતો સારવીએ કે પૃથ્વી પર ભેંસ નહોતી તે નાગલોકમાંથી કોઈક આર્યપુત્રની પરણેલી નાગકન્યા લઈ આવી. અફીણ પણ એ સાથે લાવી. (અફીણ=અહિ+ફીણ, અહિ કહેતાં સર્પ, તેનાં ફીણ.)