અનુરક્ત નો અર્થ મોહિત થવું થાય છે. [] []

  • ગોપીયો શ્માની વંશી ધૂન પર અનુરક્ત હતી.
  • દેશ પ્રતિ અનુરક્ત થઈ ભગતસિંહે પોતાનાં જીવનનું બલિદાન આપી દીધું.
  • હિમાલયની પુત્રી પાર્વતીએ મહાદેવ પર અનુરક્ત થઈ તેમને પામવા અખણ્ડ તપ કર્યું.
  • અનુરક્ત મૂલ સંસ્કૃત શબ્ધ છે.

અન્ય અર્થ

ફેરફાર કરો
  • મોહિત
  • મુગ્ધ
  • મન્ત્રમુગ્ધ
  • આસક્ત
  • પ્રેમ પાશ માં આબદ્ધ

સંબંધિત શબ્દ

ફેરફાર કરો
  • અનુરક્તિ

સન્દર્ભ

ફેરફાર કરો

ઢાંચો:reflist