અનિકેત
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ (પું.) [સંસ્કૃત ]
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અ ( નહિ ) + નિકેત (ઘર)
અર્થ
ફેરફાર કરો- ઘર વિનાનું
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૭
- અનિકેત ભગવદ્ગોમંડલ પર.