અનલ
(અનળ થી અહીં વાળેલું)
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.) (સંસ્કૃત)
ઉચારણ
ફેરફાર કરોપ્રકાર
ફેરફાર કરો- અગ્નિ
- ગુસ્સો
- એક કલ્પિત પંખી
સંબંધિત શબ્દો
ફેરફાર કરો- અનલત્વિષા (સ્ત્રી.) – અગ્નિનો (લાલ) પ્રકાશ
સંદર્ભો
ફેરફાર કરો- સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૨૫.