અથર્વવેદ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.) (સંસ્કૃત)
અર્થ
ફેરફાર કરો- ચાર વેદોમાંનો એક વેદ
- [સં. અ + થર્વ (ચાલવું) – સ્થિર; જેનું મન સ્થિર છે, અચળ છે તેવા ઋષિઓનો વેદ તે અથર્વવેદ
સંદર્ભો
ફેરફાર કરો- પટેલ, ગૌતમ (૨૦૦૧). "અથર્વવેદ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૪૭. OCLC 165646268