અણોસરું
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
અર્થ
ફેરફાર કરોઉદાહરણ
ફેરફાર કરોઆ ઘરમાં ચાર ચાર પેઢીથી કામગીરી આપતું આવેલું એ પાત્ર આજે એના ભોગવનારાની ખોટ પડતાં અણોસરું બનીને પોતાની સૂની સહસ્ત્રરશ્મિ શી દીપ્તિ બદલ ભોંઠામણ અનુભવી રહ્યું હતું. - વ્યાજનો વારસ
અન્ય જોડણી
ફેરફાર કરોઅણોસરૂં
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૭
- અણોસરું ભગવદ્ગોમંડલ પર.