નામ (પું.)

  • [સં. અન્ (નહિ) + વિશ્વાસ (ભરોસો)] – અવિશ્વાસ, શંકા, વહેમ
    • ગુલાબસિંહ ભમર ચઢાવીને રમા તરફ થોડી ક્ષણ મૌન જોઈ રહ્યો અને પછી ઠપકો દેતો હોય તેમ કરડે શબ્દે બોલ્યો: 'મારો અણવિશ્વાસ આવે એવું મારામાં તેં શું દીઠું?'

સંદર્ભો

ફેરફાર કરો