• ૧. (પું) આશરો; અંદાજ; શુમાર.
    • વ્યુત્પત્તિ [સંસ્કૃત] અર્ધ ( અરધું ) + સટ્ ( આપવું )

ઉતરીઆવેલા શબ્દો ફેરફાર કરો

  • ક્રિયાવિશેષણ' : અડસટ્ટીને = ગણીને, અંદાજો લગાવીને
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (in English), page ૧૬૮:
      દીર્ઘદ્રષ્ટા ચતરભજે વાર્ષિક માંડવાળની રકમ અડસટ્ટીને જ વ્યાજના દર નક્કી કર્યા હતા.