• ૧. (સ્ત્રી.) ધોલ; તમાચો; આડા હાથની લપાટ.
  • ૨. (વિ.) જડ; મૂર્ખ; અડબંગ; બુદ્ધિ વગરનું.
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા (in English), page ૧૪૧:
      “બ્રાહ્મણને કહ્યું : એક અડબોત ભેળો તારા પ્રાણ કાઢી નાખી શકું.”