અજાજૂડ
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
અર્થ
ફેરફાર કરો(લાક્ષણીક) ગીચ અને અફાટ
ઉદાહરણ
ફેરફાર કરોનાળિયેરનાં છાલાં–છોતાં આડાં અવળાં રખડતાં જ હોય. એનો અજાજૂડ દેખાવ જોઈને માણસને મૃત્યુ જ યાદ આવે. -વ્યાજનો વારસ
વિશેષણ
(લાક્ષણીક) ગીચ અને અફાટ
નાળિયેરનાં છાલાં–છોતાં આડાં અવળાં રખડતાં જ હોય. એનો અજાજૂડ દેખાવ જોઈને માણસને મૃત્યુ જ યાદ આવે. -વ્યાજનો વારસ