મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
અછોઅછોવાનાં
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
નામ (નપુંસક લિંગ બહુવચન)
ફેરફાર કરો
ઉમળકા ભરી સરભરા.
ઉદાહરણ:
કાંઈક રિખવના મૃત્યુનો ઘા ટાઢો પાડવા અને કાંઈક પતિવિજોગણના જીવને ઉલ્લાસમાં રાખવા માટે કુટુંબના સહુ માણસો સુલેખાને
અછો અછો વાનાં
કરે છે--
વ્યાજનો વારસ
લાડ; હેત.