• ૧. પું.
    • વરઘોડામાં વરનું મોં ઢાંકવા પાઘડીએ લટકાવવામાં આવતો સોનેરી કસબનો તોરો.
  • ૨. અવ્યય
    • એકદમ; ઓચિંતું.