અખાત
વ્યાકરણ
ફેરફાર કરોનામ (વિo )
અર્થ
ફેરફાર કરો[सं.] નહિ ખોદેલું (૨) પુંo;નo જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો (૩) ખોદ્યા વગર બનેલું કુદરતી તળાવ; સરોવર; કુંડ
નામ (વિo )
[सं.] નહિ ખોદેલું (૨) પુંo;નo જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો (૩) ખોદ્યા વગર બનેલું કુદરતી તળાવ; સરોવર; કુંડ