અક્ષુબ્ધ
- વિશેષણ
- ક્ષોભ નહિ પામેલું; નહિ ઉશ્કેરાયેલું; સ્વસ્થ.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = અ + ક્ષુબ્ધ ( ઉશ્કેરાયેલું )
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (in English), page ૧૪૦:
- “પણ એથી સાવ અક્ષુબ્ધ, સૌને નિર્મળ, સરળ ભાવે મળતી અને જવાબ આપતી, દિવસેદિવસે ચડતી જતી ત્રાસની ભરતીમાં ઉલ્લાસ માનતી, ઘરમાં પોતાના પુરુષોને હિંમત આપતી, આખો દિવસ ઘરમાં પુરાઈ રહી બાળબચ્ચાં અને ઢોરની સંભાળ રાખી, રાત્રે સરદારની સભાઓમાં ઊભરાતી એ વીરાંગનાઓને જોઈને કોને આશ્ચર્ય ન થાય !.”
- નહિ ડહોળાયેલું.
- ક્ષોભ નહિ પામેલું; નહિ ઉશ્કેરાયેલું; સ્વસ્થ.
સંદર્ભ
ફેરફાર કરો- અક્ષુબ્ધ ભગવદ્ગોમંડલ પર.