મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
અક્કર્મી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
પ્રકાર
ફેરફાર કરો
વિશેષણ
અન્ય જોડણી
ફેરફાર કરો
અકર્મી
અર્થ
ફેરફાર કરો
(લા.) ભાગ્યહીન, અભાગિયું, કમનસીબ.
દુષ્કર્મી, પાપી, અપરાધી, દુરાચારી
કર્મ નહિ કરનારું, કામ નહિ કરનાર.
બુદ્ધિહીન; ઠોઠ.