અકારણ
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અ ( નહિ ) + કારણ
અર્થ
ફેરફાર કરો- કારણ વગરનું; નિષ્કારણ; હેતુ રહિત; પ્રયોજન વિનાનું; બિનમતલબ.
- જેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી એવું; કોઈથી ઉત્પન્ન ન થયું હોય તેવું; સ્વયંભૂ.
- નિષ્કારણ; નિષ્પ્રયોજન
- ફોગટ, અમથું, નકામું,
પ્રકાર
ફેરફાર કરોઅવ્યય
અર્થ
ફેરફાર કરો- વગર કારણે; ફોગટ; અમથું; નકામું, નાહક
- કાળજી વગર.
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
અર્થ
ફેરફાર કરો- ઉદ્દેશ, હેતુ કે કારણ રહિતપણું.