અકસ્માત
પ્રકાર
ફેરફાર કરોનામ (પુલિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અ + કસ્માત્ ( શા કારણથી )
અર્થ
ફેરફાર કરો- અણધાર્યો બનેલો બનાવ, અણધારી ઘટના; ઓચિંતી આફત, હોનારત
- ઓચિંતી ઘટના કે દુર્ઘટના
- દૈવયોગ.
પ્રકાર
ફેરફાર કરોઅવ્યય
અર્થ
ફેરફાર કરો- અચાનક; એકાએક.
- અણધારી રીતે; અણચિંતવ્યું; સહસા.
- જુઓ અકસ્માત્