અકળવિકળ
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
અર્થ
ફેરફાર કરો- આકુળવ્યાકુળ, ગભરાયેલું, અતિ વિહ્વલ; બાવરું
- અસ્વસ્થ
- ચિડાયેલું
- ગૂંચવાયેલું
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અ ( નહિ ) + કલ્ ( જાણવું ) + વિ ( વધારે ) + કલ્ ( જાણવું )
અર્થ
ફેરફાર કરો- ગભરાટ; ગભરામણ; સંભ્રમ; વ્યગ્રતા; ચિત્તવિકળતા.
- અસ્વસ્થ.