વ્યાકરણ

ફેરફાર કરો

વિશેષણ

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

(સંસ્કૃત). અ + કલ્પ્ય ( કલ્પના થાય એવું )

  • જેની કલ્પના ન થઈ શકે તેવું, ન કલ્પી શકાય એવું, કલ્પનાતીત, ધારી ન શકાય એવું;
  • અત્યંત અસામાન્ય, વિચિત્ર, કલ્પનાથી પર