પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

વ્યુત્પત્તિ ફેરફાર કરો

[સંસ્કૃત] અ + કલિત ( કળેલું )

અન્ય જોડણી ફેરફાર કરો

અકળિત

અર્થ ફેરફાર કરો

  • જાણી ન શકાયેલું, ન ધારેલું.
  • ન કળી શકાય તેવું, અગમ્ય, ગૂઢ, કળતર ન કર્યું હોય કે અડસટ્ટો ન કાઢ્યો હોય એવું.
  • ન કળેલું – ન કલ્પેલું
  • નહિ ધારેલું; નહિ કળેલું.
  • કલ્પનાથી પર

ઉદાહરણ ફેરફાર કરો

  • રાય ભીમકની રે કુમારી, એણે અકળિત વાત વિચારી. – પ્રેમાનંદ