વિશેષણ, (સમાસ)

  • અક્કલરૂપી લાકડી જેની પાસે છે તેવું, પ્રત્યુત્પન્નમતિ
  • તરતબુદ્ધિવાળું; હાજર સો હથિયાર કરી લે એવું
  • હાજરજવાબી