અકર્મક
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અ + કર્મન્ + ક ( વાળું )
અર્થ
ફેરફાર કરો- કર્મ વિનાનું, કર્મ નથી તેવું (ક્રિયાપદ.) (વ્યા.), જેનો વ્યાપાર અને ફળ એકજ આશ્રયમાં હોય એવું ( ક્રિયાપદ ); જેને કર્મ નથી એવું; કર્મ રહિત. ઉદા. જવું, ફરવું, આવવું.
- કર્મશૂન્ય.
- વાંઝિયું; અફળ.
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
અર્થ
ફેરફાર કરો- જે જનાવરમાં બચ્ચાં અથવા ઝાડમાં ફળ ઉત્પન્ન કરવાની શક્તિ નથી તે જનાવર કે ઝાડ.