અકર્મ
પ્રકાર
ફેરફાર કરોનામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ=
ફેરફાર કરો- [સંસ્કૃત] અ ( અયોગ્ય ) + કર્મન્ ( કામ )
- [સંસ્કૃત] અ ( નહિ ) + કર્મન્
અર્થ
ફેરફાર કરો- કર્મનો અભાવ; કર્મત્યાગ; અપ્રવૃત્તિ.
- દુષ્કર્મ, કુકર્મ.
- ગુનો, અપરાધ, ખોટું કામ
- નિષ્કામ કર્મ.
- નિષ્ફળ ગયેલું કામ.
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ
અર્થ
ફેરફાર કરો- કામ વગરનું; ધંધા વિનાનું.
- દુષ્ટ; નીચ; હલકું; અધમ.
- ધાર્મિક ક્રિયા માટે નાલાયક.