પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

વ્યુત્પત્તિ ફેરફાર કરો

[સંસ્કૃત] અ + કર્ણ ( કાન )

અર્થ ફેરફાર કરો

  • કાન વિનાનું, બૂચું
  • બહેરું

પ્રકાર ફેરફાર કરો

નામ (પુલિંગ)

અર્થ ફેરફાર કરો

  • સાપ, સર્પ (સર્પને કાન નથી માટે તે અકર્ણ કહેવાય છે.)