નામ (નપુંસકલિંગ)

  • (હમેશાં પૂર્વપદમાં ‘ઈનામ’ કે ‘માન’ સાથે સમાસ રૂપે પ્રયોગ થાય છે એકલો વપરાતો નથી: ‘ઈનામઅકરામ’, ‘માનઅકરામ’) ઉદારતા.
  • કૃપા.
  • માન
  • બક્ષિસ
  • નવાજિશ