પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

અર્થ ફેરફાર કરો

  • ખાઉધરું, ખાઉધરૂં
  • હદ વટાવી ખાનારું, બેહદ - બહુ ખાનારું, ખાવાની હદ ઉલ્લંઘી જનારૂં;
  • ખાતાં ન ધરાય તેવું.
  • ભૂખડું; ભૂખડીબારશ.

પ્રકાર ફેરફાર કરો

અવ્યય

અર્થ ફેરફાર કરો

  • (લાક્ષણિક) હદ બહાર જનારું