પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

અર્થ ફેરફાર કરો

  1. સૌથી મોટું, મહત્તમ, શ્રેષ્ઠ.

પ્રકાર ફેરફાર કરો

નામ (પુલિંગ)

અર્થ ફેરફાર કરો

  1. એ નામનો મુઘલ શહેનશાહ જલાલુદ્દીન (ઈ.સ. ૧૫૫૬થી ૧૬૦૫)
  2. મીણ.

રૂઢિપ્રયોગ ફેરફાર કરો

  • અલ્લાહુ અકબર = ઈશ્વર સૌથી મોટો છે.
 
Gujarati વિકિપીડિયામાં આ લેખ સંબંધિત માહિતી છે:
વિકિપીડિયા