વ્યાકરણ

ફેરફાર કરો

વિશેષણ

વ્યૂત્પત્તિ

ફેરફાર કરો

સં. અંક ( નિશાન ) + બદ્ધ ( બાંધેલું )

  • જેનો બાંધો બંધ તૂટેલ નથી અખંડ છે તેવું, સાબૂત.
  • અનામત
  • જેમનું તેમ; વગર ખોલેલું; વગર તોડેલું; ખોલ્યા કે તોડ્યા વગરનું
  • જેની ઉપરના બંધ, આંક અને નિશાનીઓ એમનાં એમ હોય એવું;
  • અખંડ.