નામ (પુલિંગ)

  1. કામથી વિરામ પામવાનો દિવસ, કારીગરોનો કામકાજની બંધીનો દિવસ, વસવાયાં વગેરે કારીગર લોકો પાળે છે તે છૂટી
  2. અણૂજો, અણોજો
  3. પાખી

રૂઢિ પ્રયોગો

ફેરફાર કરો
  1. અકતે કાંતવું = સમય મળે તેનો લાભ લઈ લેવો.
  2. અકતો કાંતવો = ઉદ્યોગને લગતું કામકાજ બંધ રાખવું ને બીજું ઘરગતુ કામ કરવું.
  3. અકતો પાળવો = કામકાજ બંધ રાખવું.