અકડાવું
પ્રકાર
ફેરફાર કરોઅકર્મક ક્રિયાપદ
અર્થ
ફેરફાર કરો- અવયવોના સાંધા જડ થઈ જવા, સાંધા ઝલાઈ જવા, અંગ ઝલાઈ જવા, સાંધાનું રહી જવું
- (લાક્ષણિક) કામ કે મુસાફરીથી થાકી જવું.
- ભપકાનું પ્રદર્શન કરવું, ભભકામાં રહેવું.
- ભીડમાં દબાવું.
- મગરૂરીનું પ્રદર્શન કરવું, મગરૂરીમાં રહેવું