નામ (સ્ત્રીલિંગ)

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

અક્કડ (મગરૂબ) + આઈ (નામ બનાવનાર પ્રત્યય)

  1. મિથ્યાભિમાન, ગર્વ, મગરૂરી
  2. અક્કડપણું, અકડાટ;
  3. ફાંકડાપણું, લાલાઈ.