અકડાઅકડી
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રીલિંગ.)
અર્થ
ફેરફાર કરો- ચડસાચડસી, ખેંચાખેંચ, કસાકસી
- ઉગ્ર હરિફાઈ,
- કટાકટી, કટોકટી અણીનો સમય.
- સ્પર્ધા, હરીફાઈ.
- વાદ.
- અકડાઈ, ગર્વિષ્ઠપણું, પતરાજી;
- ભીડ, ગિરદી
રૂઢિ પ્રયોગ
ફેરફાર કરો- અકડાઅકડી ઉપર આવવું = સરસાઈ કરવી.
- અકડાઅકડીનો વખત = કટોકટીનો વખત; બારીક સમય.