અકડલકડિયું
- ૧. (વિ.) અક્કલ લડાવી જાણે એવું; ગમે તેમ કરીને કામ પાર પાડનાર; કરામતી.
- ૨. (વિ.) બુદ્ધિબળથી વગર પૈસે પોતાનો વ્યવહાર સારી રીતે ચલાવનાર.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (in English), page ૧૬૮:
- એ તો વળી ચતરભજ જેવો અકડલકડિયો મુનીમ હતો એટલે આભાશાને પેઢીની વ્યવસ્થામાં જરાય મહેનત ન પડતી.
- ઉદાહરણ