અક
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- અર્ક ( આકડો )
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
પ્રકાર
ફેરફાર કરોનામ (ન.)
અર્થ
ફેરફાર કરો- પાપ,પાતક; અઘ. (ઉદાહરણ : ન અક નામ તો મેં સદા ધર્યું. – પ્રેમાનંદ)
- વ્યથા, દુઃખ, પીડા, સુખનો અભાવ. (ઉદાહરણ : ન અક તુજને મેં કર્યું. – પ્રેમાનંદ)
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ (સં)
અર્થ
ફેરફાર કરો- અક્ ( સર્પ પેઠે પેટ ઘસીને ચાલવું) દુ:ખ ભોગવતાં ચાલતું; વાંકુ ચાલતું.
વ્યાકરણ
ફેરફાર કરો- કર્તૃવાચક કૃત્ પ્રત્યય એટલે `નાર`ના અર્થમાં વપરાતો પ્રત્યય. જેમકે પોષક.
- નારીજાતિનો કૃત્ પ્રત્યય. જેમકે આવક; જાવક; બેઠક. (સંદર્ભ: આમણ, ણી, અક, અણ, અણી, આઇ, અત, અતી, ણુક, આવટ, વટ-નારીજાતિના પ્રત્યયો છે. – બૃહદ્ વ્યાકરણ)