• અવ્યય
    • (सं. अंतराल) અધવચ; અધ્ધર; અરધે રસ્તે; નિરાધાર સ્થળે
  • વિશેષણ
    • આશરા વગરનું; એકલું; નોંધારૂં
    • ઉદાહરણ
      1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (in English), page ૨૪૩:
      “તારાં બાયડીછોકરાં અંતરિયાળ રઝળી પડશે.”

સંદર્ભ ફેરફાર કરો