પ્રકાર ફેરફાર કરો

સoક્રિo

અર્થ ફેરફાર કરો

[રવo? સરo प्रा. ठुक्क, हिं. ठोकना, म. ठोकणें] એક વસ્તુ પર બીજી વસ્તુ જોરથી ટીચવી-અફાળવી. (જેમ કે, ખીલો, બારણું, ઇo) (2) માર મારવો; પીટવું; લગાવવું (3) ગપ મારવી (જેમ કે, આ તો તેણે ઠોકી જ લાગે છે.) (4) ખૂબ ખાવું (5) બરાબર, સચોટ, ને ધકેલી દેતા હોઈએ એમ કાંઈ કરવાનો ભાવ બતાવવા વપરાય છે. જેમ કે, તાર ઠોકવો; અરજી કે દાવો ઠોકવો