પ્રકાર ફેરફાર કરો

નામ (પું.)

અર્થ ફેરફાર કરો

અંગ્રેજી માં ; 'નર્વ' અન્ય નામ "ચેતા તંતુ" માહિતી નું માનવ મગજથી શરીર ના અન્ય ભાગ તરફ તથા અન્ય ભાગથી મગજ તરફ વહન કરતી તંતુમય રચના. મુખ્યત્વે ત્રણ પ્રકાર ના ચેતાતંતુ માનવ શરીરમાં હોય છે. ૧. સંવેદક તંતુ ૨. પ્રેરક તંતુ ૩. મિશ્ર તંતુ