પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.) (અરબી)

અર્થ ફેરફાર કરો

  • મુસલમાનોની શ્રદ્ધા અનુસાર બે ફિરશ્તાઓમાંથી એક ફિરશ્તો કે જેમને દુનિયામાં આવતાં ઝેહરા નામની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને જે લોકોને જાદુ શીખવતા હતા

અન્ય ભાષામાં ફેરફાર કરો

ઉર્દુ – ہاروت અરબી – هاروت

સંદર્ભો ફેરફાર કરો

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૯૨૧. OCLC 304390836